નીચે આપેલ બહુપદીનો તેના ઘાતને આધારે પ્રકાર ઓળખો: $p(x) = (x - 15)(x + 15)$

  • A
    ત્રિઘાત
  • B
    દ્વિઘાત
  • C
    સુરેખ
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

દરેક દ્વિઘાત બહુપદીને વધુમાં વધુ ......... શૂન્ય/શૂન્યો હોય છે.

અવયવીકરણની રીત દ્વારા નીચેની બહુપદીના શૂન્યો શોધો અને શૂન્યો તથા બહુપદીના સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો:
$5 t^{2}+12 t+7$

નીચેનામાંથી કઈ બહુપદી ચલ $x$ માં નથી?

નીચે આપેલ દ્વિઘાત બહુપદીના શૂન્યો શોધો: $-21x^2 + 16x + 5$.

દ્વિઘાત બહુપદી $p(x) = 3x^2 + 7x + 4$ ના શૂન્યોનો સરવાળો ........... છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo